UP NEXT

Best Bewafa Status In Gujarati | બેવફા ગુજરાતી શાયરી

નમસ્કાર દોસ્તો આજે હૂ તમારી સાથે Bewafa Status In Gujarati ને શેર કરવાનું છૂ. તો દોસ્તો તમે અહીંયા Bewafa Gujarati Shayari મળી જશે, તમે ગમ શાયરી ગુજરાતી ને તમારા તમામ મીત્રો સાથે શેર કરી શકો છો.

દોસ્તો તમે Bewafa Shayari Gujarati Photos ને ખોજી રહ્યા છો તો તમારું સ્વાગત છે Hindi Yaro વેબસાઈટ મા. અહીંયા તમને Best Bewafa Status In Gujarati નો આનંદ માણી શકો છો. તમે ગમ શાયરી ગુજરાતી નો લાભ લઈ શકો છો. અને ગુજરાતી બેવફા સ્ટેટ્સ ને કોપી કરીને અથવા ડાવોનલોડ કરીને પણ મોકલી શકો છો. અને તમારા તમામ ભાઈબંધો ને પણ એનો લાભ આપી શકો છો. દોસ્તો તમે બેવફા Shayari ને વાહટ્સએપ્પ, સેરચેટ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટ્ટર મા શેર કરી શકો છો, મોકલી શકો છો.

Bewafa status In Gujarati

મારો પ્યાર સાચો હતો એટલે તારી યાદ આવતી હતી, જો તારી બેવફાઈ પણ સાચી હોય તો હવે યાદો મા ના આવીશ!!

Bewafa Status In Gujarati

એ દિલ સોં જા અબ તેરી શાયરી પઢને વાલી, કિસી ઓર શાયર કી ગઝલ બન ગયી હૈ !!

Bewafa Status In Gujarati

બેવફા લોકો ને અમારા થી વધુ કોણ જાણશે, અમે તો એ દીવાના છે, જેને કોઈ ની નફરત થી પણ પ્યાર હતો !!

Bewafa Status In Gujarati

ફરેબી પણ છૂ, જિદ્દી છૂ અને પથ્થર દિલ પણ છૂ, માસુમિયત ને ખોય નાખી છે મે વફા કરતા કરતા !!

Bewafa Status In Gujarati

મારા દિલ ની હાલત પણ મારા વતન જેવીજ છે, જેને હુકુમત આપી એનેજ બરબાદ કર્યો !!

Bewafa Status In Gujarati

ગમ શાયરી ગુજરાતી 2 line

રાજા ની લાશ તારી ગલિયો થી ગુજર રહી છે, જોઈલો મર્યા પછી પણ અમે રસ્તો નથી બદલ્યો !!

Bewafa Status In Gujarati

મારી મોત ની ખબર એને ના કહેજો દોસ્તો, ઘબરાહત થાઈ છે કે એ ગાંડી ના થઈ જાય ખુશી થી !!

Bewafa Status In Gujarati

ક્યોં વફા ઢૂંઢતે હો બેગાનો કી બસ્તી મે, વો દેખો બેવફા જા રહી હૈ કિતની મસ્તી મે !!

Bewafa Status In Gujarati

દુસ્મન સામે આવવાથી પણ ડરતા હતા, અને એ પગલી દિલ ને રમાડી ને ચાલી ગઈ !!

Bewafa Status In Gujarati

દોસ્તો ! કોઈએ મારૂ દિલ તોડ્યું છે, હવે તમેજ કહો કે જાન આપું કે જવા દવ !!

Bewafa Status In Gujarati

ગમ શાયરી ગુજરાતી

જાતે રહે મંદિર – મસ્જિદ માંગને જિસકી ખૈર, વો છોડ ચલા હમે સમજ કે કોઈ ગૈર !!

Bewafa Status In Gujarati

તને શું લાગે છે કે મને તારી યાદ નથી આવતી ? અરે પાગલ ! કોઈ પોતાની બરબાદીને કેવી રીતે ભૂલી શકે !!

Bewafa Status In Gujarati

ખોવાઈ ગયા એ લોકો પણ આ દુનિયાની ભીડમાં, જેણે વચન આપ્યું હતું મારો હાથ અને સાથ કદી નહીં છોડવાનું !!

Bewafa Status In Gujarati

તારી વફા ભલે ના મળી મને, દુઆ કરું છુ કે તને કોઈ બેવફા ના મળે.

Bewafa Status In Gujarati

મારું દિલ એટલું મોટું નથી કે હું તને બીજાની સાથે જોઈ શકું, પણ વાત જો તારી ખુશીની હોય તો શોખથી જા.

Bewafa Status In Gujarati

Bewafa shayari gujarati text

પ્રેમમાં દર્દનો અનુભવ તો ત્યારે થાય દોસ્ત, જ્યારે તમે કોઈને પ્રેમ કરતા હો અને એના દિલમાં કોઈ બીજું હોય !!

Bewafa Status In Gujarati

બધું સહન કરી શકતો પુરુષ, પત્નીની બેવફાઇ ક્યારેય સહન નથી કરી શકતો !

Bewafa Status In Gujarati

હવે તો પ્રેમ પણ નોકરી જેવો થઇ ગયો છે, સારી ઓફર મળતા જ લોકો બીજાના થઇ જાય છે !!

Bewafa Status In Gujarati

એને મારો સાથ ન આપ્યો તો કદાચ એની કોઈ મજબૂરી હશે, બેવફા તો એ હોઈ ન શકે બસ મારી મોહબ્બત જ અધુરી હશે !!

Bewafa Status In Gujarati

અમારી સાથે બેવફાઈ કોણ કરે સાહેબ, અમે તો પ્રેમ જ બેવફા સાથે કર્યો હતો !!

Bewafa Status In Gujarati

Bewafa Shayari

તું બેવફા બની ગઈ, અને હું શાયર બની ગયો !!

Bewafa Status In Gujarati

ભરોસો ના હોય તો ભૂલી જા મને, બાકી મને કોઈ દિવસ બેવફા ના કહીશ !!

Bewafa Status In Gujarati

બીજા કોઈનો નહીં માત્ર તારો છું, એના એ જુઠ્ઠા શબ્દો પણ કેવા ગજબના હતા !!

Bewafa Status In Gujarati

આજકાલ લોકો પ્રેમ કરતા, ટાઈમપાસ વધારે કરે છે !!

Bewafa Status In Gujarati

એને બ્લોક કરતા પણ મારી આંગળીઓ ધ્રુજે છે, ને એ કેવા હસતા હસતા દિલ તોડીને ચાલ્યા ગયા !!

Bewafa Status In Gujarati

બેવફા સનમ થી તો સિઘરેટ સારી, દિલ બળી નાંખે છે પણ હોટો થી તો લાગે છે!!

Bewafa Status In Gujarati

Related Post.

  • Royal Gujarati WhatsApp Status
  • Gujarati Romantic Shayari
  • Gujarati Good Morning
  • Gujarati Birthday Wishes
  • Bewafa Status In Gujarati
  • Sad Status In Gujarati
  • Attitude Status In Gujarati
  • Love Status In Gujarati
  • Jokes in GujaratiGujarati

Leave a Comment

Your email address will not be published.